પંચાયતી રાજ ના પ્રશ્નો (Panchayati Raj) 51 થી 75

પંચાયતી રાજ ના પ્રશ્નો (Panchayati Raj) 51 થી 75

ગુજરાત રાજ્યની પોલીસ કોન્સ્ટેબલ, PSI, બિન સચિવાલય ક્લાર્ક, તલાટી, ATDO, જુનિયર ક્લાર્ક, ફોરેસ્ટ, GPSC વગેરે પરીક્ષાઓ માં પંચાયતી રાજ વિષયમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. અહી કેટલા પંચાયતી રાજ ના પ્રશ્નો અને જવાબ આપેલા છે.

Q.51 : સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને બંધારણીય માન્યતાની આપવા ભલામણ કઈ સમિતિ માં કરવામાં આવી ?

 • A. અશોક મહેતા સમિતિ 1977
 • B. દિવાકર સમિતિ 1963
 • C. કે . સંથાનમ સમિતિ 1963
 • D. પી.કે. થુગન સમિતિ 1989
View Answer
D. પી.કે. થુગન સમિતિ 1989

Q.52 : ગુજરાતમાં પંચાયતી રાજની શરૂઆત (કચ્છ અને ડાંગ સિવાય) ક્યારે કરવામાં આવી હતી ?

 • A. ૧૫ એપ્રિલ ૧૯૬૨
 • B. ૧ એપ્રિલ ૧૯૬૩
 • C. ૧ જૂન ૧૯૬૩
 • D. ૧૫ ઓગસ્ટ ૧૯૬૩
View Answer
B. ૧ એપ્રિલ ૧૯૬૩

Q.53 : પંચાયતિરાજનો બંધારણમાં ક્યાં ભાગમાં ઉલ્લેખ કરેલ છે ?

 • A. ભાગ -9
 • B. ભાગ – 10
 • C. ભાગ – 8
 • D. ભાગ – 6
View Answer
A. ભાગ -9

Q.54 : દ્વિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કઈ સમિતિ માં કરવામાં આવી ?

 • A. અશોક મહેતા સમિતિ 1977
 • B. દિવાકર સમિતિ 1963
 • C. કે . સંથાનમ સમિતિ 1963
 • D. દયા ચૌબે સમિતિ 1976
View Answer
A. અશોક મહેતા સમિતિ 1977

Q.55 : તાલુકા આયોજન સમિતિના પ્રમુખ કોણ હોય છે ?

 • A. તાલુકા વિકાસ અધિકારી
 • B. તાલુકા પંચાયતના પ્રમુખ
 • C. તાલુકાની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ
 • D. ઉપરનામાંથી કોઈ નહિ
View Answer
B. તાલુકા પંચાયતના પ્રમુખ

Q.56 : પંચાયતી રાજનો અમલ કરનારું ગુજરાત કેટલામું રાજ્ય બન્યું હતું ?

 • A. ચોથું
 • B. સાતમું
 • C. આઠમું
 • D. દસમું
View Answer
C. આઠમું

Q.57 : ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩નો અમલ ક્યારથી શરૂ કરવામાં આવ્યો ?

 • A. ૧ એપ્રિલ, ૧૯૯૩
 • B. ૨૪ એપ્રિલ, ૧૯૯૩
 • C. ૧૫ એપ્રિલ, ૧૯૯૩
 • D. ૧ મે, ૧૯૯૩
View Answer
C. ૧૫ એપ્રિલ, ૧૯૯૩

Q.58 : ગુજરાતમાં પંચાયતીરાજ નો અમલ ક્યારે થયો ?

 • A. 15 એપ્રિલ 1992
 • B. 16 જૂન 1996
 • C. 21 માર્ચ 1992
 • D. 15 એપ્રિલ 1994
View Answer
D. 15 એપ્રિલ 1994

Q.59 : બળવંતરાય મહેતા સમિતિ ક્યારે રચવામાં આવી હતી ?

 • A. 1957
 • B. 1960
 • C. 1962
 • D. 1965
View Answer
A. 1957

Q.60 : ગુજરાતના કયા મુખ્યમંત્રી દ્વારા ૧૯૬૩માં ત્રિ-સ્તરીય પંચાયતી રાજ અમલમાં મૂકાયું હતું ?

 • A. જીવરાજ મહેતા
 • B. બળવંતરાય મહેતા
 • C. હિતેન્દ્રભાઈ દેસાઈ
 • D. રસિકલાલ પરીખ
View Answer
A. જીવરાજ મહેતા

Q.61 : ગ્રામસભા શું છે ?

 • A. ગામ સ્તરે પંચાયતના વિસ્તારમાં મતદાર યાદીઓમાં નોંધાયેલી વ્યક્તિઓની સંસ્થા
 • B. ગામના વડીલોનું મંડળ
 • C. ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા
 • D. B અને C
View Answer
A. ગામ સ્તરે પંચાયતના વિસ્તારમાં મતદાર યાદીઓમાં નોંધાયેલી વ્યક્તિઓની સંસ્થા

Q.62 : પંચાયત રાજ અધિનિયમ અન્વયે રચાયેલ ગુજરાત ની તાલુકા પંચાયત ક્યા રાજ્યની પોતાના સ્વતંત્ર કાર્યો, નાણાં સાધનો અને સ્ટાફ ધરાવતી પંચાયત સાથે સરખાવી શકાય એવું સંસ્થાપિત મંડળ છે?

 • A. રાજસ્થાન
 • B. મધ્યપ્રદેશ
 • C. ઉતરપ્રદેશ
 • D. મહારાષ્ટ્ર
View Answer
A. રાજસ્થાન

Q.63 : પંચાયત માટેની મતદારયાદી માં નામની નોંધણી માટે ક્યો કાયદો લાગુ પડે છે?

 • A. લોક પ્રતિનિધિત્વ ધારો 1993
 • B. ગ્રામ પંચાયત ધારો 1997
 • C. પંચાયતી ધારો 1997
 • D. બૃહદ મુંબઈ ધારો 1993
View Answer
A. લોક પ્રતિનિધિત્વ ધારો 1993

Q.64 : પંચાયતની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય, કોઈ વ્યક્તિએ ગામની હદની અંદર, કોઈ મકાન બાંધવું નહીં. આ જોગવાઈમાં આપવામાં આવેલી છૂટછાટમાં નીચેનામાંથી કયો સમાવેશ સાચો નથી ?

 • A. ખાનગી ટ્રસ્ટની મિલકત હોય
 • B. જાહેર સેવા અથવા જાહેર હેતુ માટેના મકાનને
 • C. રાજ્ય અથવા કેન્દ્ર સરકારની મિલકત હોય
 • D. સ્થાનિક સત્તા મંડળની મિલ્કત હોય
View Answer
A. ખાનગી ટ્રસ્ટની મિલકત હોય

Q.65 : 50,000 થી 1 લાખ વસ્તીવાળા વિસ્તારને ………. કહેવાય.

 • A. મહાનગર
 • B. મેટ્રોપોલિટન
 • C. નગર
 • D. નાનું શહેર
View Answer
C. નગર

Q.66 : પંચાયતોની ચૂંટણી કોની નિગેહબાની હેઠળ થાય છે ?

 • A. કેન્દ્ર સરકાર
 • B. રાજ્ય સરકાર
 • C. રાજ્ય ચૂંટણી પંચ
 • D. કેન્દ્રીય ચૂંટણી પંચ
View Answer
C. રાજ્ય ચૂંટણી પંચ

Q.67 : પંચાયતી રાજનો મુખ્ય વિચાર ગાંધીજીએ કઈ મહાનવલકથા પરથી વહેતો કર્યો હતો ?

 • A. જનમટીપ
 • B. ગ્રામ સ્વરાજ
 • C. વિચાર માધુરી
 • D. સરસ્વતીચંદ્ર
View Answer
D. સરસ્વતીચંદ્ર

Q.68 : ગુજરાતમાં પંચાયતી રાજના અમલ માટેની લોકશાહી વિકેન્દ્રીકરણ સમિતિના અધ્યક્ષ કોણ હતા?

 • A. જીવરાજ મહેતા
 • B. રસીકલાલ પરિખ
 • C. બળવંતરાય મહેતા
 • D. લાભશંકર મહેતા
View Answer
B. રસીકલાલ પરિખ

Q.69 : નીચે પૈકી કઈ સમિતિએ તેના રિપોર્ટમાં પંચાયતને ‘ મૂળિયા વગરનું ઘાસ ‘ કહ્યું છે ?

 • A. એલ એમ સંઘવી સમિતિ
 • B. પી કે થુંગન સમિતિ
 • C. ઝીણાભાઈ દરજી સમિતિ
 • D. જી વી કે રાવ સમિતિ
View Answer
D. જી વી કે રાવ સમિતિ

Q.70 : પંચાયત રાજ અધિનિયમ અન્વયે રચાયેલ ગુજરાતની તાલુકા પંચાયત કયા રાજ્યની પોતાના સ્વતંત્ર કાર્યો, નાણાં સાધનો અને સ્ટાફ ધરાવતી પંચાયત સમિતિ સાથે સરખાવી શકાય એવું સ્થાપિત મંડળ છે ?

 • A. રાજસ્થાન
 • B. મધ્ય પ્રદેશ
 • C. ઉત્તરપ્રદેશ
 • D. મહારાષ્ટ્ર
View Answer
A. રાજસ્થાન

Q.71 : લોકતંત્ર અને વિકાસ માટે પંચાયતીરાજ સંસ્થાઓનું પુનઃસશક્તિકરણ અને પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવા ભલામણ કઈ સમિતિ માં કરવામાં આવી ?

 • A. અશોક મહેતા સમિતિ 1977
 • B. એલ. એમ. સિંધવી સમિતિ 1986
 • C. કે . સંથાનમ સમિતિ 1963
 • D. દયા ચૌબે સમિતિ 1976
View Answer
B. એલ. એમ. સિંધવી સમિતિ 1986

Q.72 : ગ્રામ વિકાસમાં બિન સામાજિક સંસ્થાઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે – આ વિધાન કોણે આપેલ છે ?

 • A. બળવંતરાય મહેતા સમિતિ
 • B. અશોક મહેતા સમિતિ
 • C. રંગરાજન સમિતિ
 • D. ઢેબર કમિશન
View Answer
B. અશોક મહેતા સમિતિ

Q.73 : સામુદાયિક વિકાસ અને પંચાયતી રાજની સમીક્ષા કઈ સમિતિ માં કરવામાં આવી ?

 • A. વી. કે. રાવ સમિતિ 1960
 • B. દિવાકર સમિતિ 1963
 • C. કે . સંથાનમ સમિતિ 1963
 • D. દયા ચૌબે સમિતિ 1976
View Answer
D. દયા ચૌબે સમિતિ 1976

Q.74 : કઈ સમિતિની રચના મોરારજી દેસાઈ દ્વારા કરવામાં આવી હતી ?

 • A. ઝીણાભાઈ દરજી સમિતિ
 • B. રિખવદાસ શાહ સમિતિ
 • C. અશોક મહેતા સમિતિ
 • D. એલ એમ સંઘવી સમિતિ
View Answer
C. અશોક મહેતા સમિતિ

Q.75 : પંચાયતી રાજ માટે નાણાંકીય જોગવાઈ અને સ્થિતિની સમીક્ષા કઈ સમિતિ માં કરવામાં આવી ?

 • A. વી. કે. રાવ સમિતિ 1960
 • B. દિવાકર સમિતિ 1963
 • C. કે . સંથાનમ સમિતિ 1963
 • D. જી . રામચંદ્રન સમિતિ 1966
View Answer
C. કે . સંથાનમ સમિતિ 1963

પંચાયતી રાજના વધુ પ્રશ્નો માટે : અહી ક્લિક કરો.

Leave a Comment