કાયદાના પ્રશ્નો (IPC, CrPC, Evidence Act) 51 થી 75

કાયદાના પ્રશ્નો (IPC, CrPC, Evidence Act) 51 થી 75

Q.51 : ભારત દંડ સંહિતા-1860માં, નીચેનામાંથી કઈ સજાની જોગવાઈ નથી ?

 • A. મોતની સજા
 • B. આજીવન કેદ
 • C. સામાજિક સેવા
 • D. રોકડ દંડ
View Answer
C. સામાજિક સેવા

Q.52 : ભારતીય દંડ સંહિતા-1860ની કલમ-307 વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

 • A. પોલીસ અધિકારનો ગુનો છે
 • B. ગુનો બિનજામીનપાત્ર છે
 • C. ગુનો સેશન્સ કોર્ટમાં ચાલવા લાયક છે
 • D. આપેલા તમામ
View Answer
D. આપેલા તમામ

Q.53 : બે વ્યક્તિઓ [A] ના ઘરમાં ચોરી કરવા પ્રવેશ કરે છે અને તેમને રોકતા [A] પર લોખંડના સળિયાથી હુમલો કરી રોકડ લઈ જાય છે. તે કયો ગુનો કરે છે?

 • A. ચોરી
 • B. ઘરફોડી
 • C. લૂંટ
 • D. ધાડ
View Answer
C. લૂંટ

Q.54 : નીચેનામાંથી કઈ મહાવ્યથા નથી ?

 • A. કોઈ પણ આંખની દૃષ્ટિનું કાયમી નુકસાન
 • B. કોઈ પણ કાનના શ્રવણનું કાયમી નુક્સાન
 • C. શિર્ષ અથવા મુખનું કાયમી વિદ્ધપીકરણ
 • D. કોઈ પણ ઈજા જેને 10થી વધારે ટાંકા લાગે
View Answer
D. કોઈ પણ ઈજા જેને 10થી વધારે ટાંકા લાગે

Q.55 : ભારતીય દંડ સંહિતાની છેલ્લી કલમ?

 • A. કોમી હિંસા બદલ સજા બાબતે છે
 • B. ગુનાનો પ્રયાસ કરવા બદલ સજા બાબતે છે.
 • C. આતંકવાદી ગતિવિધિ માટે સજા બાબતે છે
 • D. રાષ્ટ્ર વિરુદ્ધ ગુનો કરવા બદલ સજા બાબતે છે
View Answer
B. ગુનાનો પ્રયાસ કરવા બદલ સજા બાબતે છે.

Q.56 : ભારતીય દંડ સંહિતામાં એક પ્રકરણ એવું છે જેમાં એક માત્ર કલમ છે. તે કલમ કઈ છે?

 • A. 498
 • B. 498 [B]
 • C. 376 [C]
 • D. 420
View Answer
B. 498 [B]

Q.57 : ભારતીય દંડ સંહિતામાં પતિ અથવા પતિના સગા દ્વારા ત્રાસ અંગેની માહિતી કયા પ્રકરણમાં આપવામાં આવી છે ?

 • A. 20
 • B. 19
 • C. 20 [A]
 • D. 23
View Answer
C. 20 [A]

Q.58 : ઇન્ડિયન પીનલ કોડની કઈ કલમ મુજબ સરકારી કર્મચારીને ફરકજમાં રુકાવટ બદલ શિક્ષાની જોગવાઈ છે ?

 • A. 186
 • B. 185
 • C. 184
 • D. 183
View Answer
A. 186

Q.59 : ઇન્ડિયન પીનલ કોડમાં આત્મહત્યાના દુપ્રેરણ માટે વધારામાં વધારે કેટલી સજાની જોગવાઈ છે?

 • A. આજીવન કેદ
 • B. 10 વર્ષ
 • C. દેહાંતદંડ
 • D. ઉપરની તમામ
View Answer
D. ઉપરની તમામ

Q.60 : ઇન્ડિયન પીનલ કોડનમાં નીચે બતાવેલી કલમો પૈકી કઈ કલમ પોલીસ અધિકાર બહારની છે ?

 • A. 323
 • B. 325
 • C. 326
 • D. 324
View Answer
A. 323

Q.61 : ઇન્ડિયન પીનલ કોડમાં જણાવેલી કલમોમાંથી કઈ કલમમાં મોતની સજાની જોગવાઈ છે ?

 • A. 302
 • B. 212
 • C. 396
 • D. ઉપરની તમામ
View Answer
D. ઉપરની તમામ

Q.62 : ઇન્ડિયન પીનલ કોડ પ્રમાણે નીચેનામાંથી કોને દસ્તાવેજ ગણી શકાય નહિ ?

 • A. આંકડા
 • B. અક્ષરો
 • C. ચિહ્નો
 • D. મૌખિક નિવેદન
View Answer
D. મૌખિક નિવેદન

Q.63 : ઇન્ડિયન પીનલ કોડ પ્રમાણે નીચેના પૈકી કયો પ્રકાર કેદની સજાનો નથી ?

 • A. સખત કેદ
 • B. એકાંત કેદ
 • C. સાદી કેદ
 • D. લોખંડી કેદ
View Answer
D. લોખંડી કેદ

Q.64 : ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા ઇન્ડિયન પીનલ કોડની કઈ કલમમાં આપવામાં આવેલી છે?

 • A. 304 [A]
 • B. 304
 • C. 305
 • D. 307 [A]
View Answer
A. 304 [A]

Q.65 : નીચેનામાંથી કયું કૃત્ય ઇન્ડિયન પીનલ કોડ હેઠળ ગુનો નથી ?

 • A. કોઈ સ્ત્રીએ કરેલ ગુનો
 • B. કોઈ વૃદ્ધ વ્યક્તિએ કરેલ ગુનો
 • C. અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય
 • D. ઉપરના તમામ
View Answer
C. અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય

Q.66 : ઇન્ડિયન પીનલ કોડની કલમ-306માં ક્યા ગુનાની સજા દર્શાવેલ છે?

 • A. ખૂન કરવાની કોશિશ
 • B. આપઘાતનું દુપ્રેરણા
 • C. આપઘાતની કોશિશ
 • D. ગુનાહિત મનુષ્યવધની કોશિશ
View Answer
C. આપઘાતની કોશિશ

Q.67 : નીચેના પૈકી કયું સ્વરૂપ ધારણ કરવું એ ઇન્ડિયન પીનલ કોડમાં ગુનો બનતો નથી?

 • A. જાહેર નોકરનું સ્વરૂપ
 • B. ચૂંટણીમાં બીજાનોવેશ ધારણ કરવો
 • C. સૈનિકનું સ્વરૂપ
 • D. ભવાઈનો વેશ ધારણ કરવો
View Answer
D. ભવાઈનો વેશ ધારણ કરવો

Q.68 : નીચેનામાંથી કઈ પદ્ધતિથી ઇન્ડિયન પીનલ કોડમાં ગુનામાં મદદગારી થઈ શકે છે?

 • A. હથિયારો આપીને
 • B. ઉશ્કેરણીથી
 • C. કાવતરું રચીને
 • D. આપેલા બધા જ
View Answer
D. આપેલા બધા જ

Q.69 : ઇન્ડિયન પીનલ કોડના કયા પ્રકરણમાં મિલકત વિરુદ્ધના ગુનાઓનો સમાવેશ કરવામાં આવેલ છે?

 • A. ધાડ-૩૯૧
 • B. બળાત્કાર-૩૭૫
 • C. ઠગાઈ-૪૧૬
 • D. ચોરી-૩૭૯
View Answer
C. ઠગાઈ-૪૧૬

Q.70 : ઇન્ડિયન પીનલ કોડની કઈ કલમ હેઠળ ન્યાયાધીશ ફાંસીનો હુકમ કરીને આરોપીનું મોત નિપજાવવા બદલ ગુનેગાર બનતો નથી ?

 • A. 78
 • B. 85
 • C. 77
 • D. 80
View Answer
C. 77

Q.71 : બળાત્કારના ગુનાની તપાસ દરમિયાન તેની મેડિકલ તપાસ માટે ક્યારે થઈ શકે ?

 • A. ન્યાયાધીશના હુકમ પછી
 • B. તપાસ અધિકારીની યોગ્ય વિનંતીથી
 • C. ભોગ બનનાર મહિલાની સહમતીથી
 • D. પોલીસ કમિશનરની મંજૂરી મળ્યા પછી
View Answer
C. ભોગ બનનાર મહિલાની સહમતીથી

Q.72 : ઇન્ડિયન પીનલ કોડમાં કોના રક્ષણ માટે વ્યક્તિને અધિકાર છે?

 • A. મિલકત અને શરીરના
 • B. મિલકત
 • C. શરીરના
 • D. ઉપરના એક પણ નહિ
View Answer
A. મિલકત અને શરીરના

Q.73 : ઇન્ડિયન પીનલ કોડ પ્રમાણે નીચેના પૈકી કઈ બાબત સહગુનેગાર સાબિત કરવા મહત્ત્વની છે ?

 • A. એકસરખો ઇરાદો
 • B. એક જ સ્થળે હુમલો
 • C. એકસરખાં હથિયારો
 • D. એક જ વાહનનો ઉપયોગ
View Answer
A. એકસરખો ઇરાદો

Q.74 : ગુનાહિત કાવતરા માટે નીચેનામાંથી કઈ જોગવાઈનો સમાવેશ થતો નથી ?

 • A. ઓછામાં ઓછા બે વ્યક્તિ હોવી જોઈએ
 • B. ગુનાહિત કાવતરાનો અમલ થવો જરૂરી છે
 • C. ગેરકાનૂની સાધનો દ્વારા કરવામાં આવે છે
 • D. ઉપરના તમામ
View Answer
B. ગુનાહિત કાવતરાનો અમલ થવો જરૂરી છે

Q.75 : ચલણી નોટોના ગુનાઓ ઇન્ડિયન પીનલ કોડની કઈ કલમ મુજબ બને છે ?

 • A. 489 [A]
 • B. 498 [A]
 • C. 498
 • D. 489
View Answer
A. 489 [A]

Leave a Comment