કાયદાના પ્રશ્નો (IPC, CrPC, Evidence Act) 26 થી 50

કાયદાના પ્રશ્નો (IPC, CrPC, Evidence Act) 26 થી 50

Q.26 : બેદરકારીથી મૃત્યુ નિપજાવે તો કઈ કલમ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે છે?

 • A. 305 [A]
 • B. 304
 • C. 305
 • D. 304 [A]
View Answer
D. 304 [A]

Q.27 : કયો અપરાધ જાહેર સુલેહ-શાંતિ વિરુદ્ધનો છે?

 • A. ગેરકાયદેસર મંડળી
 • B. બખેડો
 • C. હુલ્લડ
 • D. ઉપરના તમામ
View Answer
D. ઉપરના તમામ

Q.28 : કાવતરાંની વ્યાખ્યા મુજબ તેમાં કેટલી વ્યક્તિ હોય છે?

 • A. બે
 • B. ત્રણ
 • C. બે અથવા બેથી વધુ
 • D. માત્ર બે
View Answer
C. બે અથવા બેથી વધુ

Q.29 : નીચેનામાંથી કોને મહાવ્યથા કહેશો ?

 • A. હાથ-પગ સંપૂર્ણ રીતે ભાંગી નાખવા
 • B. પુરુષત્વનો નાશ કરવો.
 • C. આંખ ફોડીને તેની જોવાની શક્તિનો કાયમ માટે નાશ કરવો
 • D. ઉપરના તમામ
View Answer
D. ઉપરના તમામ

Q.30 : સાત વર્ષથી વધુ અને બાર વર્ષથી ઓછી વય ધરાવતા બાળકે કરેલ કૃત્ય……….?

 • A. ગુનો છે
 • B. ગુનો નથી
 • C. ગુનો છે, પરંતુ અશતઃ સજાને પાત્ર
 • D. ગુનો નથી, પરંતુ અશતઃ દંડને પાત્ર
View Answer
A. ગુનો છે

Q.31 : ગુનાહિત વિશ્વાસઘાતના ગુનામાં મિલકત…આવે છે ?

 • A. સ્થાવર મિલકતમાં
 • B. જંગમ મિલકતમાં
 • C. સોંપવામાં
 • D. એક પણ નહિ
View Answer
C. સોંપવામાં

Q.32 : કલમ-20માં શેની વ્યાખ્યા આપવામાં આવી છે ?

 • A. ન્યાયાધીશ
 • B. જાહેર નોકર યાને રાજયસેવક
 • C. સરકારી નોકર
 • D. કોર્ટ
View Answer
D. કોર્ટ

Q.33 : ચોરીનો ગુનો બનવા માટે ઓછામાં ઓછી કેટલી વ્યક્તિ હોય છે?

 • A. 2
 • B. 3
 • C. 4
 • D. 1
View Answer
D. 1

Q.34 : જાહેર ઉપદ્રવના ગુનામાં ફરિયાદ કરતાં પહેલાં કોનો અભિપ્રાય જરૂરી છે?

 • A. જિલ્લા ન્યાયાધીશ
 • B. રાજ્યપાલ
 • C. કલેક્ટર
 • D. મામલતદાર
View Answer
D. મામલતદાર

Q.35 : બળાત્કારના ગુનાઓ માટેની શિક્ષા આઈ.પી.સી.ની કઈ કલમ હેઠળ નોંધાય છે?

 • A. કલમ-356
 • B. કલમ-376
 • C. કલમ-375
 • D. કલમ-366
View Answer
B. કલમ-376

Q.36 : ભારતીય ફોજદારી ધારાની કલમ-૩૯રમાં શેનો ઉલ્લેખ છે?

 • A. ખૂન
 • B. લૂંટ
 • C. ચોરી
 • D. ધાડ
View Answer
B. લૂંટ

Q.37 : ભારતીય દંડ સંહિતા મુજબ, શું સત્ય હકીકત છે ?

 • A. અપરાધ માનવવધ અને ખૂન વચ્ચે કોઈ તફાવત નથી
 • B. ખૂનના ગુનાના કોઈ અપવાદો નથી
 • C. ખૂન ન ગણાય તેવો અપરાધ માનવવધનો ગુનો બની શકે છે.
 • D. અપરાધ માનવવધમાં ગુનાહિત ઇરાદો ન હોય તો સજા કરવામાં આવતી નથી.
View Answer
C. ખૂન ન ગણાય તેવો અપરાધ માનવવધનો ગુનો બની શકે છે.

Q.38 : ભારતીય ફોજદારી ધારા મુજબ….

 • A. કોઈ પણ વ્યક્તિથી બખેડાનો ગુનો થઈ શકે છે.
 • B. બખેડો જાહેર સુલેહ-શાંતિ વિરુદ્ધનો ગુનો છે.
 • C. ઘરમાં બખેડોનો ગુનો થઈ શકે છે,
 • D. ગેરકાયદેસર મંડળીથી જ બખેડાનો ગુનો થઈ શકે છે.
View Answer
B. બખેડો જાહેર સુલેહ-શાંતિ વિરુદ્ધનો ગુનો છે.

Q.39 : ભારતીય ફોજદારી ધારા મુજબ શું સત્ય હકીકત છે?

 • A. કેટલાક સંજોગોમાં મૃત વ્યક્તિની માનહાનિનો ગુનો બને છે.
 • B. મૃત વ્યક્તિની માનહાનિ થતી નથી
 • C. કોઈ કંપનીની માનહાનિ થઈ શકે નહિ
 • D. કોઈ મંડળીની માનહાનિ થઈ શકે નહિ
View Answer
A. કેટલાક સંજોગોમાં મૃત વ્યક્તિની માનહાનિનો ગુનો બને છે.

Q.40 : ભારતીય ફોજદારી ધારો એ…

 • A. બાહ્ય પ્રાદેશિક હકૂમત પણ ધરાવે છે
 • B. વિદેશમાં ગુનો કરીને વિદેશમાં હોય તો પણ ગુનો લાગુ પડે છે.
 • C. ભારતમાં ગુનો કરેલ હોય તો પણ લાગુ પડતો નથી
 • D. કોઈ પણ સંજોગોમાં વિદેશી વ્યક્તિઓએ લાગુ પડતો નથી
View Answer
A. બાહ્ય પ્રાદેશિક હકૂમત પણ ધરાવે છે

Q.41 : “સામાન્ય ઈજા’ માટે ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ હેઠળ ગુનો નોંધાય છે?

 • A. કલમ-323
 • B. કલમ-325
 • C. કલમ-326
 • D. કલમ-330
View Answer
A. કલમ-323

Q.42 : જન્મટીપ અથવા બીજી કેદની શિક્ષાને પાત્ર ગુના કરવાની કોશિશ કરવા માટે શિક્ષા આઈ.પી.સી.ની કઈ કલમ હેઠળ થાય છે?

 • A. કલમ-511
 • B. કલમ-304
 • C. કલમ-510
 • D. કલમ-509
View Answer
A. કલમ-511

Q.43 : “દહેજમૃત્યુનો ગુનાનો આઈ.પી.સી.ની કઈ કલમ હેઠળ ઉલ્લેખ છે?

 • A. કલમ-404
 • B. કલમ-304 [A]
 • C. કલમ-304 [B]
 • D. કલમ-304
View Answer
C. કલમ-304 [B]

Q.44 : જાહેર સેવક એટલે શું?

 • A. સ્થાનિક સત્તામંડળમાં નોકરી કરતો હોય
 • B. ન્યાયની કોર્ટે નીમેલ લિક્વિડેટર, રિસીવર અથવા કમિશનર
 • C. જે સરકારની નોકરીમાં હોય
 • D. ઉપરોક્ત તમામ
View Answer
D. ઉપરોક્ત તમામ

Q.45 : ભારતીય ફોજદારી ધારા મુજબ ?

 • A. વ્યભિચાર સ્ત્રી શરીરે સામેનો ગુનો છે
 • B. વ્યભિચાર કોઈ ગુનો નથી
 • C. વ્યભિચાર લગ્ન વિરુદ્ધનો ગુનો બને છે.
 • D. વ્યભિચાર ગુનામાં સ્ત્રીને પણ શિક્ષા થાય છે.
View Answer
C. વ્યભિચાર લગ્ન વિરુદ્ધનો ગુનો બને છે.

Q.46 : ભારતીય ફોજદારી ધારા મુજબ?

 • A. ગુનો પૂર્ણ થાય તો જ ગુનાની સજા થાય
 • B. ગુનો પૂર્ણ ન થાય તો ગુનાની કોઈ સજા થતી નથી
 • C. ગુનાનો પ્રયત્ન સફળ ન થાય તો કોઈ સજા થતી નથી.
 • D. ગુનો સફળ ન થાય તો ગુનાનો પ્રયત્ન કરવો તે પણ ગુનો બને છે.
View Answer
D. ગુનો સફળ ન થાય તો ગુનાનો પ્રયત્ન કરવો તે પણ ગુનો બને છે.

Q.47 : લૂંટ ક્યારે ધાડ બને છે?

 • A. કુલ માણસો 5 અથવા 5થી વધુ હોય
 • B. કુલ માણસો 4 અથવા 5થી વધુ હોય
 • C. કુલ માણસો 6 અથવા 6થી વધુ હોય
 • D. ઉપરોક્તમાંથી એક પણ નહિ
View Answer
A. કુલ માણસો 5 અથવા 5થી વધુ હોય

Q.48 : પૈસા ચોરી કરવા માટે [A] ના ખિસ્સામાં [B] હાથ નાખે છે પણ ખિસ્સે ખાલી હોય છે તો [A] માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે?

 • A. ચોરી માટે દોષી છે
 • B. ચોરીના પ્રયાસ માટે દોષી નથી
 • C. ચોરીના પ્રયાસ માટે દોષી છે
 • D. કોઈ પણ ગુના માટે દોષી નથી
View Answer
C. ચોરીના પ્રયાસ માટે દોષી છે

Q.49 : [B] ના ઘરમાં [A] બારી દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરે છે. તે [B] કયો ગુનો કરે છે?

 • A. તોફાન
 • B. ઘરફોડી
 • C. લૂંટ
 • D. આપેલામાંથી એક પણ નહિ
View Answer
B. ઘરફોડી

Q.50 : ભારતીય દંડ સંહિતા-1860ની કલમ 420માં ક્યા ગુનાની સજાની જોગવાઈ છે?

 • A. લૂંટ
 • B. છેતરપિંડી
 • C. ખૂન
 • D. બળાત્કાર
View Answer
B. છેતરપિંડી

Leave a Comment