કાયદાના પ્રશ્નો (IPC, CrPC, Evidence Act) 201 થી 225
Q.201 : ભારતીય પુરાવા અધિનિયમ-1872ની કઈ કલમ મુજબ જયારે વ્યક્તિ પોલીસકસ્ટીમાં હોય ત્યારે તેના દ્વારા કરવામાં આવેલી કબૂલાત અગ્રાહ્ય છે?
- A. 28
- B. 26
- C. 40
- D. 35
Q.202 : ભારતીય પુરાવાના કાયદા મુજબ મરણોન્મુખ નિવેદન કોની રૂબરૂ લીધેલ હોય છે અથવા લેવું જોઈએ?
- A. કોઈ પણ રાજ્યસેવક
- B. પોલીસ સબ ઇન્સ્પેક્ટર
- C. મેજિસ્ટ્રેટ
- D. કોઈ પણ જાહેર વ્યક્તિ
Q.203 : મરણોન્મુખ નિવેદનને લગતી જોગવાઈ ભારતીય પુરાવાના કાયદાની કઈ કલમમાં કરવા આવેલ છે ?
- A. 33
- B. 31
- C. 42
- D. 32
Q.204 : દસ્તાવેજી પુરાવા કેવા હોઈ શકે ?
- A. પ્રાથમિક અને ગૌણ
- B. ખાનગી
- C. જાહેર
- D. બધા જ
Q.205 : પુરાતન દસ્તાવજોને લગતી જોગવાઈ પુરાવાના કાયદામાં કઈ કલમમાં કરવામાં આવી છે ?
- A. 80
- B. 90
- C. 91
- D. 89
Q.206 : પરિણીત સ્ત્રી લગ્નનાં કેટલાં વર્ષની અંદર આત્મહત્યા કરે તો પુરાવાના કાયદાની કલમ-113 [A] મુજબનું અનુમાન કરી શકાય?
- A. 6 વર્ષ
- B. 10 વર્ષ
- C. 3 વર્ષ
- D. 7 વર્ષ
Q.207 : અસલ દસ્તાવેજ કેવો પુરાવો ગણાય છે?
- A. પ્રાથમિક
- B. ગૌણ
- C. જાહેર
- D. ખાનગી
Q.208 : અસલ દસ્તાવેજમાં બદલામાં દસ્તાવેજની નકલ રજૂ કરવી તે કવો પુરાવો છે?
- A. પ્રાથમિક
- B. ગૌણ
- C. બંને
- D. અક પણ નહિ
Q.209 : ભારતીય પુરાવા અધિનિયમ-1872ની કલમ-27 મુજબ માહિતી આપનાર વ્યક્તિ…
- A. ગુનાના આરોપી હોવા જ જોઈએ
- B. પોલીસ અધિકારીની કસ્ટડીમાં હોવા જ જોઈએ
- C. બંને
- D. એક પણ નહિ
Q.210 : વિદેશી કાનૂન, વિજ્ઞાન, હસ્તાક્ષર વગેરે સંબંધિત અભિપ્રાયોને લગતી જોગવાઈ ભારતીય પુરાવાના કાયદાની કઈ કલમમાં કરવામાં આવી છે ?
- A. 45
- B. 54
- C. 48
- D. 40
Q.211 : પુરાતન દસ્તાવેજ ઓછામાં ઓછાં કેટલાં વર્ષ જૂનો હોવો જોઈએ ?
- A. 90
- B. 40
- C. 29
- D. 30
Q.212 : મૌખિત કબૂલાતો પુરાવા બાકાત રાખવાને લગતી કઈ કલમમાં છે?
- A. 93
- B. 92
- C. 98
- D. 90
Q.213 : ભારતીય પુરાવાના કાયદામાં “દહેજમૃત્યુ’ માટે કઈ કલમમાં અનુમાન કરવામાં આવેલ છે ?
- A. 113
- B. 113 [A]
- C. 113 [B]
- D. 112 [A]
Q.214 : હસ્તાક્ષર સંબંધી અભિપ્રાયને લગતી જોગવાઈ ભારતીય પુરાવાના કાયદાની કલમમાં કરવામાં આવેલ છે ?
- A. 48
- B. 45
- C. 37
- D. 47
Q.215 : પોતાની જાતને દોષીત ગણાવે તે પ્રકારનું નિવેદનને કેવું ગણાય?
- A. કબૂલાત
- B. સહિદ
- C. પ્રત્યક્ષ
- D. વાસ્તવિક
Q.216 : નિષ્ણાતનો અભિપ્રાય આપનાર વ્યક્તિને શું કહેવાય ?
- A. ધારાશાસ્ત્રી
- B. તજજ્ઞ
- C. સાહેદ
- D. એક પણ નહિ
Q.217 : જાહેર નોકર દ્વારા સમન્સ કે બીજા કોઈ હુકમની બજવણી ટાળી ભાગી જવા બદલ IPCની કલમમાં ગુનો નોંધી શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે ?
- A. કલમ 172
- B. કલમ 170
- C. કલમ 168
- D. કલમ 123
Q.218 : ભારતીય ફોજદારી ધારો,1860 કોના દ્વારા રચવામાં આવ્યો છે. ?
- A. લોર્ડ કોર્નવોલીસ
- B. વોરન હેસ્ટીંગ
- C. લોર્ડ મેકોલે
- D. લોર્ડ વેલ્સલી
Q.219 : ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ મુજબ ભારતીય સૈનિક,નાવિક કે હવાઈ સૈનિકનો પોષાક કે પ્રતિક રાખવું ગુનો છે ?
- A. કલમ 130
- B. કલમ 135
- C. કલમ 140
- D. કલમ 145
Q.220 : કેદના પ્રકારો ……….. છે.
- A. સાદી કેદ
- B. સખત કેદ
- C. સરળ સખત નરમ
- D. સાદી કેદસખત કેદ
Q.221 : કલમ-34 મુજબ સામાન્ય ઈરાદાની જોગવાઈ લાગુ પાડવા કઈ બાબતો જરૂરી છે?: 1 એકથી વધુ વ્યક્તિઓ હોય, 2 બધા જ વ્યક્તિઓનો ઈરાદો એકસરખો હોય, 3 સામાન્ય ઈરાદાનો ભાગીદાર ગુનાના સ્થળે હજાર હોય એ જરૂરી નથી
- A. ફક્ત 1
- B. ફક્ત 2
- C. ફક્ત 3
- D. આપેલ તમામ
Q.222 : ભારતીય ફોજદારી અધિનિયમ (IPC)……………ને લાગુ પડે.
- A. ઉત્તરપ્રદેશ
- B. ગુજરાત
- C. જમ્મુ કાશ્મીર
- D. સમગ્ર ભારતમાં
Q.223 : ભારતીય ફોજદારી અધિનિયમ (IPC) નો મુદો સૌપ્રથમ ક્યારે રજુ કરાયેલ ?
- A. 1834
- B. 1838
- C. 1836
- D. 1837
Q.224 : ભારતીય ફોજદારી અધિનિયમ (IPC)- 1860 કોને ઘડેલો ?
- A. લોર્ડ કોર્નવોલીસ
- B. વોરન હેસ્ટીંગ
- C. લોર્ડ મેકોલે
- D. લોર્ડ વેલ્સલી
Q.225 : કેદના મુખ્ય ………. પ્રકાર છે.
- A. 1
- B. 2
- C. 3
- D. 4