કાયદાના પ્રશ્નો (IPC, CrPC, Evidence Act) 1 થી 25

કાયદાના પ્રશ્નો (IPC, CrPC, Evidence Act) 1 થી 25

Q.1 : હુમલો એ……..વિરુદ્ધનો ગુનો છે?

 • A. જાહેર સુલેહ-શાંતિ વિરુદ્ધનો
 • B. મનુષ્ય શરીર વિરુદ્ધનો
 • C. જાહેર માલ-મિલકતને નુકસાન
 • D. [A] અને [B] બન્ને
View Answer
B. મનુષ્ય શરીર વિરુદ્ધનો


Q.2 : કઈ વ્યક્તિ ભારતીય ફોજદારી ધારાને આધીન નથી ?

 • A. રાજદૂત
 • B. રાજ્યપાલ
 • C. ઉપરના બધા જ
 • D. રાષ્ટ્રપતિ
View Answer
C. ઉપરના બધા જ


Q.3 : ધાડના ગુનાઓમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ હોય છે?

 • A. પાંચ
 • B. બે
 • C. ચાર
 • D. આમાંથી એક પણ નહિ
View Answer
A. પાંચ


Q.4 : ભારતીય ફોજદારી ધારામાં કુલ કેટલા પ્રકરણનો સમાવેશ કરવામાં આવ્યો છે?

 • A. 22
 • B. 32
 • C. 23
 • D. 24
View Answer
C. 23


Q.5 : સજા કુલ કેટલા પ્રકારની છે?

 • A. ત્રણ
 • B. આઠ
 • C. બે
 • D. ચાર
View Answer
D. ચાર


Q.6 : ભારતીય ફોજદારી ધારો કોને લાગુ પડશે નહિ?

 • A. કોઈ ભારતીય નાગરિકે ભારતની બહાર ગુનો કર્યો હોય
 • B. કોઈ ભારતીય નાગરિક ન હોય તે વ્યક્તિએ ભારત બહાર ગુનો કરી ભારતમાં આવ્યો હતો.
 • C. ભારતના નાગરિકે ભારતમાં ગુનો કર્યો હોય અને ભારત બહાર ભાગી જાય
 • D. કોઈ પ્રદેશી વ્યક્તિએ ભારતમાં ગુનો કર્યો હોય.
View Answer
B. કોઈ ભારતીય નાગરિક ન હોય તે વ્યક્તિએ ભારત બહાર ગુનો કરી ભારતમાં આવ્યો હતો.


Q.7 : આઈ.પી.સી.ની કલમ-11 મુજબ વ્યક્તિ એટલે….?

 • A. વ્યક્તિઓનો સમૂહ કે મંડળી
 • B. સંગઠન
 • C. કંપની
 • D. ઉપરના તમામ
View Answer
D. ઉપરના તમામ


Q.8 : ભારતીય ફોજદારી ધારો કોને લાગુ પડે છે?

 • A. ભારતીય નાગરિકે ભારતની બહાર કોઈ ગુનો કર્યો છે
 • B. ભારતીય સમૃદ્ધિ વિસ્તારમાં કોઈ વ્યક્તિએ વહાણ કે કિનારા પર ગુનો કર્યો છે
 • C. કોઈ વિદેશી વ્યક્તિએ ભારતમાં ગુનો કર્યો હોય
 • D. ઉપરના બધા
View Answer
D. ઉપરના બધા


Q.9 : ગેરકાયદેસર મંડળી + બળ……?

 • A. બખેડો
 • B. હુલડ
 • C. હુમલો
 • D. [A],[B],[C], બધા જ
View Answer
B. હુલડ


Q.10 : ચોરીના ગુનામાં મુખ્ય કેટલાં તત્ત્વો હોય?

 • A. બે
 • B. પાંચ
 • C. આઠ
 • D. ચાર
View Answer
B. પાંચ


Q.11 : ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ જાહેર કરવાના ગુનાની જોગવાઈ આઈ.પી.સી.ની કઈ કલમમાં કરવામાં આવી છે?

 • A. 112
 • B. 126
 • C. 121
 • D. 122
View Answer
C. 121


Q.12 : બળાત્કારના અપરાધ માટે કાર્યવાહી કઈ કલમ મુજબ કરવામાં આવે છે?

 • A. 375
 • B. 374
 • C. 372
 • D. 376
View Answer
D. 376


Q.13 : કેટલા દિવસ સુધીની સતત ત્રાસ [પીડા] ને મહાવ્યથા કહેવામાં આવે છે?

 • A. 20
 • B. 22
 • C. 15
 • D. 10
View Answer
A. 20


Q.14 : જો કોઈ વ્યક્તિ બાર વર્ષની નીચેની વયના બાળકની કુદરતી વાલી હોય આવા બાળકને સંપૂર્ણ રીતે ખુલ્લામાં ત્યજી દે કે બાળકને કોઈ જગ્યાએ ખુલ્લામાં છોડી દે તો કોઈ કલમ અંતર્ગત કાર્યવાહી થશે.?

 • A. 217
 • B. 317
 • C. 318
 • D. 218
View Answer
B. 317


Q.15 : ગુનાહિત કાવતરાના ગુના માટે કઈ કલમ અંતર્ગત શિક્ષા કરવામાં આવે છે?

 • A. 120
 • B. 120 [A]
 • C. 120 [B]
 • D. 220 [B]
View Answer
C. 120 [B]

Q.16 : જો કોઈ વ્યક્તિ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરતા તેમાં તેને તેમ કરવામાં કોઈ વ્યક્તિએ મદદગારી કરી હોય તો કઈ કલમ મુજબ ગુનો બનશે?

 • A. 306
 • B. 307
 • C. 310
 • D. 305
View Answer
A. 306


Q.17 : બદનક્ષીની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે ?

 • A. 480
 • B. 399
 • C. 599
 • D. 499
View Answer
D. 499


Q.18 : સંયુક્ત રીતે ધાડ પાડતી વ્યક્તિઓ પૈકીની કોઈ પણ વ્યક્તિ ધાડ પાડવાના સમયે ખૂન કરે તો કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ?

 • A. 379
 • B. 395
 • C. 396
 • D. 380
View Answer
C. 396


Q.19 : હુમલાના કેટલા પ્રકારો છે ?

 • A. પાંચ
 • B. ત્રણ
 • C. આઠ
 • D. બે
View Answer
A. પાંચ


Q.20 : વ્યભિચારના ગુનામાં જોગવાઈ મુજબ કઈ કલમ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે ?

 • A. 497
 • B. 499
 • C. 397
 • D. 496
View Answer
A. 497


Q.21 : નીચે આપેલું કયું જોડકું ખોટું છે?

 • A. ચોરી-378
 • B. 391 – ધાડ
 • C. લૂંટ-390
 • D. ધાડના ગુના માટે સજા-394
View Answer
D. ધાડના ગુના માટે સજા-394


Q.22 : બળાત્કારની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે ?

 • A. 375
 • B. 475
 • C. 376
 • D. 371
View Answer
A. 375


Q.23 : દહેજમૃત્યુના ગુનામાં સ્ત્રીનો પતિ કે પતિનાં સગાં-સંબંધીઓ માનસિક કે શારીરિક ત્રાસ આપે તો જોગવાઈ મુજબ કઈ કલમ અંતર્ગત ગુનેગાર બનશે ?

 • A. 498 [A]
 • B. 398 [A]
 • C. 498
 • D. 397 [A]
View Answer
A. 498 [A]

Q.24 : ‘જાહેર નોકર’ની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે ?

 • A. 31
 • B. 21
 • C. 20
 • D. 19
View Answer
B. 21


Q.25 : ઠગાઈની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે?

 • A. કલમ-415
 • B. કલમ-419
 • C. કલમ-415
 • D. કલમ-415
View Answer
A. કલમ-415


Leave a Comment